કેમ કરિને ભુલાય તારો પ્રેમ મારિ મા!
આજે મને પન મને દેખાય છે અશ્રુઓ ના બિન્દુ તારિ આખો ના કિનારે જયારે કોઇ મને દુખ દે છે.
કેમ કરિને ભુલાય તારિ હુમ્ફ મારિ મા!
આજે પન મને યાદ આવે છે તારિ સાડિ નો પાલવ મારી ગમ્ગિન મા.
કેમ કરિને ભુલાય તારો સહારો મારિ મા!
આજે મને પન મને જરુર છે તારો ખભો(ટેકો) આ સ્વાર્થિ દુનિયા મા.
Advertisement
